بلا عنوان

 Gujarati facts

   શું તમે જાણો છો ?


E - mail પર પ્રતિ સેકન્ડ

આશરે 24 લાખ E- mail send 

થાય છે.



શું તમે જાણો છો ?

Gujarati facts

બિલાડી 30ફૂટ ઉપ⁹રથી નીચે

પડે તો પણ

જીવતી રહી શેક છે.



શું તમે જાણો છો ?


તમારા શરીર ના બધા હાડકાં ઓ

માંથી ચોથો ભાગ ના હાડકાં તમારા

પગમાં 

આવેલા હોય છે.


શું તમે જાણો છો


તમારી ધીરજ જ તમારી સૌથી મોટી 

તાકત અને હથિયાર છે ...



0 تعليقات

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم